ગુલાબનું ફૂલ

(15)
  • 6.2k
  • 2
  • 1.5k

"ગુલાબનું ફૂલ" એક બગીચામાં સરસ મજાનું ગુલાબનું ફૂલ ખીલેલું હતું. તેની ખુલ્લી, ફેલાઈ ગયેલી પાંખડીઓ ને નિહાળતા લાગી રહ્યું હતું કે તે ખૂબ જ ખુશ છે. થોડી જ ક્ષણોમાં ત્યાં માળી આવ્યો. અને ધીમે ધીમે બધા જ ફૂલો તોડીને ટોપલીઓમાં ભરવા લાગ્યો. છેવટે આ ગુલાબનું ફૂલ પણ બીજા ફૂલો સાથે ચૂંટાઈને ટોપલીમાં જતું રહ્યું. તેની પાંખડીઓ હજી પણ ખીલેલી હતી પણ, તેની ડાળી થી તે સહજ જુકી ગયું અને ખૂબ જ દુઃખી થઈ ગયું. બીજા ફૂલો તેના કહ્યા વિના જ સમજી ગયા ને