સંક્રાંતિ

  • 3.9k
  • 1
  • 1k

કરણ સવારે વહેલો ઊઠીને લગભગ સવારના છ વાગ્યા હશે .સાંજે દફતરમા નાખેલી થેલી કાઢીને પોતાના ખિસ્સામા નાખી .પાછલા દરવાજાથી નિકળીને કોઈ ઉઠી ના જાય એટલા માટે શાનો માનો ગામના જાપા તરફ જાય છે . શિયાળાની સવારે છે , આમ પણ ગીરની ઠંડી એટલે કાળજા ઠારી દેય , પણ બાળપણમાં ઠંડી લાગે તો એ બાળપણ છેનું .કરણ ગામના ઝાંપે પહોંચી ને આમ તેમ જોઈ છે . અને થોડી વાર થતા થોડે દૂરથી એક તિણો અને બેપરવાહ અવાજ આવે છે .તે તેનો મીત્ર દુષ્યંત હતો , તે બન્ને એક જ ભેગા પાંચમા