રાધા ઘેલો કાન - 27

  • 4.3k
  • 1.2k

રાધા ઘેલો કાન : 27 અહીં બન્નેને આના માટે નથી બોલાવ્યા હો.. " રાધિકા બન્નેની આંખો વચ્ચે હાથ લાવતા બોલે છે.. બન્ને એકબીજાનો હાથ લઇ લે છે ને, ચા પીવા લાગે છે.. "જા ને બે.." મનીષ પણ વાતને ઇગ્નોર કરતા બોલે છે.. શુક્રવારે મળવાનું નક્કી કરી ત્રણે ત્યાંથી છુટા પડે છે.. * * * * * * * * * * * * * * * * * * * * * ( શુક્રવારે સવારે ) અંજલીનો કોલ આવે છે મનીષ પર.. " હા બોલ અંજલી.. " " કર્યો હતો ફરી કોલ કિશનને?? " " હા હમણાં જ વાત થઈ..