દાબેલી વર્લ્ડકલાસ મેનુ માં પોતાનું નામ નોંધાવી ચૂકી છે ત્યારે બંદરિય નગરી માંડવી માં આ દાબેલીની શોધ કરાઈ હતી એ ઐતિહાસિક બહુજ રસપ્રદ વાત છે જ્યારે આઝાદી બાદ ભારત પાકિસ્તાનના ભાગલા વખતે એક સિંધી પરિવાર કચ્છના માંડવી બંદરે આવી અને પોતાના પરિવાર સાથે વસવાટ કર્યું હતું અને પોતાના જીવન બસર કરવા માટે તેણે માંડવીના સાંજીપડી વિસ્તારમાં બેકરી ની શરૂવાત કરી હતી રૂપન ભાટીયા નામ ના આ શખ્સ આમ તો રમૂજી અને ખાવાપીવાના શોખીન હતા તેમના મિત્રો તેમને રૂપન શેઠ ના નામે સંબોધતા હતા એ અરસા માં માંડવી માં મોહનભાઈ બાવાજી નું મસાલાવાળા બટાકા નું શાક ખુબજ પ્રખ્યાત હતું રૂપન શેઠ અને