સંઘષૅ.. ભાગ 1

(39)
  • 5.4k
  • 2
  • 1.6k

સંધષૅમિત્રો આપણે બધા જ સંઘષૅ થી આ જીવન જોડાયેલા છીએ , માણસ જન્મ થાય છે ત્યાર થી લઇ ને મુત્યુ પામે છે ત્યા સુધી તે સંઘષૅ જ કરવો જ પડે છે. બાળક ના જન્મ તાની સાથે જ તેના સંધષૉ શરૂ થઇ જાય છે. કોણ એક સારુ જીવન જીવવા નથી માગતું, કોણે શાંતી ભરપુર જીવનની આકાષૉ ન હોય, પણ મિત્રો એક સારુ જીવન વિતાવા માટે સંધષૅ અતિ મહત્વ પૂણૅ છે.એટલે જ હું કહુંછું કે જે કરે સંધષૅ એ મીઠા ફળ પ્રાપ્ત થાય જીવન જ એવું છે કે દરેક ક્ષણ માં માણસને સધષૅ કરવું જ પડે છે. જો માણસ સંઘષૅ જ ના કરે તો