તું જળ નહીં... || Quote_Daily || તરસ શોધ... ખુશીનું એક બહાનું... સરસ શોધ... તું પ્રેમ નહીં.... વિશ્વાસ શોધ... બે મન વચ્ચે... મળતો પ્રાસ શોધ... તું પ્રકાશ નહીં... સવાર શોધ... નવી પરોઢે સકારાત્મક... નવો વિચાર શોધ... તું શબ્દો નહીં... તેના ઊંડાણ શોધ... નયનથી વાંચે ને હૃદયે ઉતરે... એવો એક "મિત્ર" શોધ...!!! || Stay_Positive||...........(1) || Quote_Daily || || માનવજાત || પંખીઓને જોઈ,આવ્યા ઘણા વિચાર, નથી બેંકમાં ધન, અનાજ કે નથી ઘરબાર. શું ખાવા મળશે ને ક્યાં,નથી કોઈ ખબર, તાપને ઠંડી સહન કરે છે,બારેમાસ બેસુમાર. છતાંય સવારે ઉઠી,આનંદથી કરે છે કલબલાટ. પ્રભુ પર શ્રધ્ધા રાખી,જીવે છે દિવસ અને રાત. અને જુઓ વિશ્વમાં સૌથી શક્તિશાળી આ માનવજાત, બધું હોવા છતાય,કરે છે રોજ રોજ પ્રભુને