કૃષ્ણ અને કર્ણ સંવાદ

(29)
  • 7.2k
  • 1
  • 2.3k

કર્ણ... મારા મતે મહાભારતમાં ભીષ્મ પછીનું સૌથી શૂરવીર અને આદરણીય પાત્ર. મહાભારતમાં બે-ત્રણ લોકો જ એવા હતા જેને ખબર હતી કે શ્રીકૃષ્ણ નારાયણનો અવતાર છે એમાં એક કર્ણ હતા. મહાભારતનાં યુદ્ધ પહેલા સ્વયં અર્જુનને પણ નહોતી ખબર કે કૃષ્ણ એ નારાયણનો અવતાર છે. ત્યારે જ તો યુદ્ધ પહેલા કૃષ્ણને પોતાનાં વિરાટ સ્વરૂપનાં દર્શન અર્જુનને કરાવવાં પડ્યા હતા કે હું પોતે જ નારાયણ છું. પણ વાત અહીંયા એ છે કે કેમ સ્વયં શ્રીકૃષ્ણને પોતે દાનવીર કર્ણ સાથે સંવાદ કરવાની જરૂર પડી હતી એવા કયા સંજોગો ઉભા થયા હતા. જ્યારે કર્ણ ના તો હસ્તિનાપુર રાજકુમાર હતા અને ના તો હસ્તિનાપુરની કોઈ મહત્વની