કલાકાર - 16

(85)
  • 6.2k
  • 6
  • 2.9k

કલાકાર ભાગ – 16લેખક – મેર મેહુલ છેલ્લાં એક મહિનાથી બેન્કમાં તસ્કરી કરતી ગેંગને અમે ઠાર કરી દીધી હતી. મારી કામ કરવાની પદ્ધતિ જ આ છે. હું ગુન્હેગારને બક્ષતો નથી. હું પોતાની પણ પરવાહ નથી કરતો. લોકો શાંતિથી જીવી શકે એ મારી પ્રાયોરિટી છે, એ માટે આવા દુષણોને સાફ કરવામાં મને ખુશી મળે છે. કેસ સોલ્વ થાય એટલે મેહુલસર મને બે દિવસની રજા આપતાં પણ આ વખતે મારે એક સાથે બે કેસ સોલ્વ કરવાનાં હતાં એટલે બીજાં દિવસે બાદશાહ નામનાં ગુંડાને ખતમ કરવા મારે અમદાવાદ જવાનું હતું. મારી પાસે એક દિવસ હતો. હું આરાધનાને મળવા ઇચ્છતો હતો. બપોરે