જીવન - એક સંઘર્ષ... - 3

  • 4.1k
  • 1
  • 1.9k

" જીવન - એક સંઘર્ષ.. " પ્રકરણ-3 આપણે ગયા પ્રકરણમાં જોયું કે ભગવતીબેને તેમના દિકરા સમીરને તેના પપ્પાને ત્યાં મૂકીને આવવા કહ્યું એટલે સમીર આશ્કાને કોઈપણ ચાલ્યો ગયો. સમીર ગયો તે ગયો પછી તેના કોઈ સમાચાર જ ન હતા, ન તો તેનો કોઈ ફોન આવ્યો કે ન તે આશ્કાને મળવા રૂબરૂ આવ્યો. સમીરની ઇચ્છા આશ્કાને મળવા આવવાની ખૂબ હતી પણ તે પોતાની મમ્મી ભગવતીબેનને કંઈજ કહી શકતો ન હતો. તે જાણતો હતો કે આશ્કા તેના જ બાળકની માતા બનવાની છે. દિવસો ઉપર દિવસો પસાર થતા ગયા. આશ્કાને સાતમો મહિનો બેઠો એટલે તેના પપ્પા મનોહરભાઇના આશ્કાના સાસરે ફોન કરી આશ્કાને તેડી