ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-18

(112)
  • 6.2k
  • 7
  • 4k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-18 ઓફીસનો રેગ્યુલર સમય પુરો થયો હતો અને નીલાંગી શ્રોફની ચેમ્બરમાં પહોંચી. લગભગ બધોજ સ્ટાફ ઘરે જવા નીકળી ગયો હતો. ચીફ એકાઉન્ટન્ટ સોમેશ ભાવે હજી બેઠો હતો એ એનાં કોમ્યુટરમાં હજી કંઇક કામ કરી રહેલો. પ્યુન ત્રણમાંથી એક માત્ર રહ્યો એ સૌથી સીનીયર હતો મહેશ. એ બેસી રહેલો એનાં માટે આ બધુ નવું નહોતું એ એનાં મોબાઇલમાં કંઇકને કંઇક જોયા કરતો સમય પસાર કરતો. શ્રોફની ચેમ્બર ચીલ્ડ એસીની અસર હતી કોઇ ખુશ્બુદાર માદક સુગંધ પ્રસરેલી હતી અને શ્રોફની નજર એમનાં પર્સનલ લેપટોપમાં હતી. નીલાંગી અંદર પ્રવેશતાં પહેલાં નોક કરીને પૂછ્યું "મે આઇ કમીંગ સર ? અને શ્રોફે નજર