સમાંતર - ભાગ - ૨૫

(46)
  • 5.4k
  • 7
  • 2.1k

સમાંતર ભાગ - ૨૫ આગળના ભાગમાં આપણે જોયું કે 'નો મેસેજ નો કોલના' ચોથા દિવસે ઝલક અને નૈનેશ મોલમાં મળી જાય છે. નૈનેશની એ આખી રાત એની અને ઝલકની એ મુલાકાતની યાદમાં જાય છે જેમાં એનાથી એક ભૂલ થઈ ગઈ હતી અને જે એમના સાત દિવસ દૂર રહેવાના નિર્ણય માટે કારણભૂત બની. વહેલી સવારે આખરે એ થાકીને થોડું ઊંઘવાનું નક્કી કરે છે હવે આગળ... ***** નૈનેશની આંખ ખૂલે છે ત્યારે સવારના નવ વાગી ગયા હોય છે. પથારીમાંથી ઉઠતા એને ભાર લાગતો હોય છે ને એવામાં નમ્રતા રૂમમાં આવે છે. નૈનેશને જાગેલો જોઈને એ બોલે છે, "કેવી છે તારી તબિયત.? સવારે