એક મેકના સથવારે - ભાગ ૧૧

  • 3k
  • 1
  • 1.1k

આગળનાં ભાગમાં આપણે જોયું કે પ્રિયા ખુબ ગંભીર હાલતમાં છે અને આ બાજુ કંદર્પ ના આશ્ચર્ય વચ્ચે પેલા કાળા કપડાં પહેરેલાં વ્યક્તિનો પર્દાફાશ કરવા જતાં પોલીસના હાથે સતીષ પકડાય છે આ બધી ઘટનાઓ ઉપરાંત અમોલ પેલા અવાવરું મકાનમાંથી ભાગી ગયો છે અને તે ક્યાં ગયો હશે તેનાથી સહુ અજાણ છે ત્યાંથી આગળ.... પ્રિયાની હાલતમાં સુધાર આવે એ માટે બધા પરિવારજનો ભગવાનને ખુબ જ પ્રાર્થના કરી રહ્યા છે એવામાં "રોકર્સ" ગ્રુપના બધાં જ મિત્રો હોસ્પિટલમાં આવી પહોંચે છે અને પ્રિયાના પરિવારજનો ને હિંમત આપે છે.આ બાજુ કૃતિ પેલા બેગને તપાસવા માટે ફરીથી પ્રિયાના ઘરે જાય છે અને તેણે જ્યાં એ