Big Fish - 6

  • 2.5k
  • 868

આપણે જોયું કે જેમ્સ ને ખબર પડે છે કે જેસિકા ની સગાઈ થઈ ગઈ છે. હવે આગળ.... જેમ્સને જેસિકા ની સગાઈ નું દુઃખ થાય છે અને ત્યાંથી નીકળી જાય છે.એ વિચારતો હતો કે તે જેસિકા સાથે લગ્ન કેવી રીતે કરી શકે? જેમ્સ એવું નક્કી કરે છે કે તે જેસિકાને પોતાના જીવનમાં કોઈપણ રીતે લાવીને જ રહેશે. ત્યાર બાદ જેમ્સ જેસીકા ને મનાવવા ના(impress કરવાના) ઘણા પ્રયત્ન પણ કરે છે. એક દિવસ તે જેસિકાને ઘરની બહાર બધા મોગરાના ફૂલ લગાડી દે છે. કેમકે સર્કસના માલિકે જેમ્સ ને કહ્યું હતું કે તેને મોગરાના ફૂલ બહુ ગમે છે. જેસિકા બહાર