દિલ કા રિશ્તા A LOVE STORY - 45

(31)
  • 5.1k
  • 5
  • 2k

ભાગ - 45 ( આગળ જોયું કે રોહન રશ્મિ ને બચાવી લે છે બન્ને ની નજદીકી વધે છે પણ ત્યાં જ તેજલ નો ફોન આવે છે અને રોહન ને ભાન થાય છે કે હમણાં એના થી કઈક ખોટું થઈ જાત એ રશ્મિ પાસે માફી માંગે છે પણ રશ્મિ ના મન માં તો રોહન ને પામવા ની ઘેલછા જાગી છે અને એ માટે એ પોતાના શરીર ને હથિયાર બનાવા તૈયાર થઈ જાય છે હવે જોઈએ આગળ ) રોહન રશ્મિ ની માફી માંગે છે રશ્મિ