દોસ્તાર - 23

  • 2.7k
  • 900

વિશાલ તેની સાયકલ લઈને ભાવેશ પાસે આવી જાય છે.ભાવેશ સાયકલના કૅરિયર પર ચડીને બોલ્યો આ બકા બાઈક લઈને એ રેડલાઇટ એરિયા માં ના જવાય પોલીસની રેડ પડી અને બાઈકનો નંબર લઈ લે તો વાટ લાગી જાય ચંદુલાલ ની સાયકલ આપણે એક લિસ્ટ ઓળખીશું તો નહીં ને ભાવેશ અને વિશાલ ને આગમતું નહિ પરંતુ મન મનાવી લીધું બંને કોઈ સિક્રેટ મિશન પર જતા હોય એમ વિદ્યાનગરની બહાર એક એરિયામાં પહોંચ્યા રસ્તાની પીળી લાઈટ બે ત્રણ હતી... થોડી દુર 25 વર્ષની દેખાતી ચાર પાંચ છોકરીઓ ઉભી હતી અને વિશાળ દૂર અંધારામાં ઊભા રહીને પૂરો પ્લાન બનાવી રહ્યા હતા વિશાલ નો હાથ પકડી ને