એક પત્ર પોતાને - after lockdown

(12)
  • 5.3k
  • 3
  • 1.4k

Dear Bhoomi, હા હું જાણું છું કે આ થોડુ અજીબ છે. પોતાને જ આમ પત્ર હું પહેલીવાર લખી રહી છું. પણ જીવનમાં તો ઘણી બધી વાતો પહેલીવાર થાય ને!.. તો આજે આ પણ કરી જોઈએ!... આ letter એ ભૂમિ માટે જે lockdown પહેલા હતી. તો પહેલાં શરૂઆતથી જ શરૂ કરીએ?!.. કેમ છે તું એ હું નથી પુછવાની. કેમ કે 'કેમ' અને 'કેવી' તું હતી એ મને સારી રીતે યાદ છે. યાદ છે ને તને તારાં માટે જીવનમાં ખાલી કેટલી વાત મહત્વની હતી!.. એક ફેમિલી, બીજું ભૌતીકવિજ્ઞાન(physics)અને ત્રીજુ