અપરાધી કોણ ?? - 2

(13)
  • 3.6k
  • 1.8k

આગળ ના ભાગ માં આપડે જોયું કે નવલ અગ્રવાલ નું ખૂન થઈ જાય છે ત્યાર બાદ ઇન્સ.રાણા ને ફોન આવે કગે અને તે ચિંતાગ્રસ્ત થઈ જાય છે અને અગ્રવાલ વીલા જાવા નીકળે છે હવે આગળ....◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ઇન્સ. રાણા અને રિધમ અગ્રવાલ વીલા પહોંચે છે અને અંદર નું દ્રશય જોઈ ને દંગ રહી જાય છે થોડી વાર પહેેલા .....ઇન્સ.રણ (ફોન પર ) : હલો સામે વાત કરતી વ્યકતિ : હલો ! ઇન્સ. રાણા ઇન્સ.રાણા : જી હ હું ઇન્સ.રાણા બોલું આપ કોણ ??સામે વાત કરતી વયકતી :