કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 8

  • 2.7k
  • 1
  • 822

ધીરે ધીરે ચેનલની ટી. આર. પી વધતી જતી જોઈ આ ચેનલ પર માત્ર આમ જનતા જ નહીં સેલિબ્રિટી બિઝનેસમેન અને નેતાઓ પણ આ શૉ નો હિસ્સો બનવા લાગ્યા હતા. સોલંકી સાહેબની ખુશી તો સાતમા આસમાને હતી...આ સફળતા જીરવવી એમના માટે અઘરી થઇ રહી હતી... અને એ એમની રોજિંદા વ્યવહારમાં દેખાતી હતી. સ્ટાફ પ્રત્યેની વર્તણૂક બદલાઈ ગઈ હતી...એમનામાં થોડી ઘણી બચેલી સરળતાએ અભિમાનનું રૂપ લઇ લીધું હતું. પણ આ વાતના તો શાસ્ત્રો પણ સાક્ષી રહ્યા છે કે ક્યારેક કોઈનું અભિમાન લાંબુ ટકતું નથી. તો સોલંકી સાહેબનું ક્યાં ટકવાનું હતું. બીજી ચેનલો પણ આ પ્રકારના