દોસ્તાર - 22

  • 3k
  • 1
  • 918

ભાવેશ તરત જ માઈક નીચે મૂકીને ઉતરી ગયો બધા દોસ્તો હસી રહ્યા હતા...રાત્રિના અગિયાર વાગ્યા હતા હોસ્ટેલમાં કોઈ મૂવી જોઈ રહ્યું હતું કે લેપટોપ પર ગેમ રમી રહ્યું હતું કોઈ ગપ્પાબાજી કરી રહ્યું હતું કોઈ ક્લાસ ના ટોપર એસાઈમેન્ટ ની કોપી કરી રહ્યું હતું આ બધા કરતો ભાવેશ પટેલ કશું હટ કરીને રોજની જેમ પોતાના ચહેરા પર આનંદ અને મુખ ઊંધું રાખીને ઉંઘી ગયો...વિશાલે તેના પર લાત મારી અને ભાવેશ સફાળો જાગી ઊઠે છે ભાવેશ ની સામે જોયું...એ હા દોસ્તી માં તારું ને મારું શું હોય ભાવેશ. વિશાલ ની બાજુમાં બેડ પર બેસી ને કહ્યું ભાવેશ ક્યાં જવું છે ને