ઉગતી સાંજે - 3

(25)
  • 3.8k
  • 2
  • 858

"ઉગતી સાંજે"?? ?? ?? ?? ?? ?? "ઈશ્વર"કોણ છે ઈશ્વર !? ક્યાં છે ઈશ્વર !?નવખંડ ધરતીનો આધાર છે ઈશ્વર;અમથો જ કંઈ થોડો પૂજાય ઈશ્વર,અણધારી વેળાએ દેખાય છે ઈશ્વર;ગુમાન જે'દી માણહ ની જાત ને વધે,એ'દી ધરતી પર અવતરાય છે ઈશ્વર;નશ્વર નથી કોઈ પ્રાણી આ ધરા મહીં,અચેત જીવોની ચેતનાનો સાર છે ઈશ્વર; માણસોનો સાથ તો મહાણ સુધી છે,પછીનાં સાથ માટે જ પૂજાય છે ઈશ્વર.?? ?? ?? ?? ?? ?? "યારી"દિલ આજે દુનિયાદારી થી અલગ છે,જેમ વૃક્ષ એની ક્યારી થી અલગ છે;આપી