તરસ પ્રેમની - ૬૩

(65)
  • 4.7k
  • 5
  • 1.5k

ક્રીના:- "પહેલાં તું મને એ કહે કે આ રજત કોણ છે?"મેહા:- "હું રજત વિશે એટલાં માટે પૂછું છું કે હું જ્યારે હોશમાં આવી ત્યારે મારાથી રજતનુ નામ‌ લેવાયું હતું."ક્રીના:- "હશે કોઈ તારા ક્લાસમાં અથવા તારા ફ્રેન્ડ સર્કલમા. તું રજતને ઓળખે છે?"મેહા:- "કદાચ તો નથી ઓળખતી." ક્રીના:- "તું નથી ઓળખતી તો વધારે ન વિચાર... ઑકે?"મેહા:- "ઑકે."થોડીવાર પછી ક્રીના પોતાના બેડરૂમમાં જઈ મેહાને ખ્યાલ ન આવે એ રીતે રજતને ફોન કરે છે. રજત ફોન રિસીવ કરે છે.ક્રીના:- "હૅલો રજત. મેહા તારા વિશે પૂછતી હતી. અને એ તારા વિશે જાણવા ખૂબ બેચેન હતી. એટલી બેચેન હતી કે એક ક્ષણ મને લાગ્યું કે ક્યાંક મેહા