સુંદરી - પ્રકરણ ૨૮

(93)
  • 5.1k
  • 4
  • 3.1k

અઠ્યાવીસ “ચલ ચલ ઠીક છે. ગોટીને તારું એડ્રેસ આપી દે. હવે તને અને તારી બેનને કોઈ હેરાન નહીં કરે. એ બંને ગુંડાઓ રાજીવ નગરની આસપાસ દસ કિલોમીટર સુધી નહીં દેખાય. આ શામભાઈનું વચન છે તને.” રવિ સામે જોયા વગર શ્યામે હાથના ઈશારેથી તેને જતા રહેવાનું કહ્યું. રવિના ત્યાંથી જતા રહ્યા બાદ શ્યામે પોતાની બંને આંખ લુછી અને પાછળ ફર્યો. ‘ગોટી, કાલે સાંજે જ આ કામ થઇ જવું જોઈએ. તારી સાથે જેટલા માણસોને લઇ જવા હોય લઇ જા, પણ રવિ હવે ફરીથી અહીંયા ફરિયાદ લઈને ન આવવો જોઈએ... સમજ્યો?” શ્યામે કડક શબ્દોમાં ગોટીને કહ્યું. “જી શ્યામભાઈ. રવિ હવે અહીં પાછો નહીં