ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-16

(113)
  • 7.2k
  • 8
  • 4.1k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-16 નીલાંગ-નીલાંગી બંન્ને જણાં ઓફીસથી નીકળીને એમની કાયમનાં સમયની લોકલ પકડીને ટ્રેઇનમાં ગ્રાન્ટરોડ સ્ટેશને ભેગા થયાં બંન્ને જણાં ફોન માટે ઝગડવા માંડ્યા કે નીકળતાં ફોન કેમ ના કર્યો. બંન્ને જણાં વાદ વિવાદ કરતાં હતાં ત્યાંજ એક કાકા એમનો વિવાદ સાંભળીને અકળાયા અને બોલ્યાં "અલ્યા બસ કરો હવે કાલે હુંજ તમને બંન્નેને ફોન કરી દઇશ નીકળતા બસ... હવે શાંત થાઓ. કાકાની કોમેન્ટ સાંભળીને નીલાંગ-નીલાંગી અને સાંભળનારાં બધાંજ હસી પડ્યાં નીલાંગી શરમાઇ ગઇ એણે નીલાંગને કહ્યું "સોરી" પણ મારે ફોન કરવો જોઇતો હતો કંઇ નહીં... પણ શેનો પ્રોજેક્ટ છે ? તારે સોલ્વ કરવાનો એટલે ? તું રીપોર્ટર છે પોલીસ નહીં.