લગ જા ગલે - 9

(44)
  • 5k
  • 2
  • 1.5k

મને ખબર છે તમે રાહ જોઇ રહ્યા છો કે આખરે નિયતિ એ શું કર્યુ? તો ચાલો, જોઇએ. જો કોઇ મમ્મી આ વાર્તા વાંચી રહી હશે તો એ જરૂર ખુશ થશે, કેમ કે નિયતિ એ તન્મય ની મમ્મી નો ભરોસો ના તોડયો. ભલે તન્મય એમને એમ એની સાથે સૂતો રહયો પણ નિયતિ એ એને હાથ પણ ના લગાડયો. હવે, તમે લોકો તમારા મનપસંદ વ્યક્તિ સાથે આ રીતે હોત અને તમે શું કર્યુ હોત એ તમે જાણો. પણ નિયતિ એ તો આ જ કર્યું. બીજા દિવસની સવાર થઇ. બધા પોતપોતાના કામે લાગ્યા હતાં. તન્મય નોર્મલ જ વ્યવહાર કરતો હતો. એને કાલ રાતની જાણે કઇ ખબર