ફરી એકવાર એક શરત - 8

(11)
  • 4.5k
  • 3
  • 1.6k

અંશ:એક શરત લગાવીશ? જો તું જીતી તો પછી ફરી તને હેરાન નહિ કરું અને તને શોધવા પ્રયત્ન પણ નહીં કરું તારે જ્યાં જવું હોય ત્યાં કોઈ સવાલ જવાબ વગર જઈ શકીશ.. સૌમ્યા: અને તું જીતી ગયો તો?? તને શું મળશે? અંશ: તો તારે મારી વાત માનવી પડશે. સૌમ્યા: શરત શુ છે? અને તારી જીત માં શુ છે? પેહલા બધું કહે પછી જવાબ આપું. અંશ: ખૂબ જ સરળ છે. જો તારા કેહવા પ્રમાણે તને હવે કોઈ થી કોઈ ફરક નથી પડતો અને તું બધું છોડી ચુકી છે.. એમ જ છે ને? સૌમ્યા: હા એમ જ છે. હવે મારે કોઈ સાથે કોઈ