તરસ પ્રેમની - ૬૨

(63)
  • 5.3k
  • 4
  • 1.8k

બીજા દિવસે ડોક્ટરે રજતને ફોન કરીને પહેલાં એ સવાલ પૂછ્યો કે તમારા લવ મેરેજ છે. રજતને પણ આશ્ચર્ય થયું કે ડોક્ટરે આ સવાલ કેમ પૂછ્યો?રજત:- "હા ડોક્ટર મારા અને મેહાના લવ મેરેજ છે."ડોક્ટર:- "ઑકે તો મેહાના રિપોર્ટસ આવી ગયા છે. તમે આવી જાઓ."રજત:- "ઑકે."ડોક્ટરે પરેશભાઈને પણ બોલાવી લીધા.થોડીવાર પછી રજત ડોક્ટર પાસે પહોંચે છે. ડોક્ટર:- "Thank God કે તમારા લવ મેરેજ છે નહીં તો મને ડાઉટ જતે કે મેહા તમારા લીધે ડિપ્રેશન માં છે. અને કાલે જ મમતાબહેન સાથે વાત થયેલી. મમતાબહેને કહ્યું પણ હતું કે મેહા તમારી સાથે ખુશ છે."રજત:- "ડોક્ટર મેહાના રિપોર્ટસ."ડોક્ટર રિપોર્ટ આપે છે. રજત:- "મેહાને બધું યાદ આવી જશે