છેલાજી

  • 5.1k
  • 1k

છેલાજી રે મારી હાટુ પાટણ થી પટોળ। મોઘા લાવજોએમા રૂડા રે મોરલિયા ચિતરાવજો, પાટણ થી પટોળ। મોઘા લાવજોરંગ રતુંબલ કોર કસુંબલ પાલવ પ્રાણ બિછવજો રે પાટણ થી પટોળા ....ઓલા પાટણ શહેરની રે મારે થાવું પદમણી નાર ઓઢી અંગ પટોળું રે એની રેલાવું રંગધારહીરલે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે પાટણથી પટોળા એવી રંગ નીતરતી રે મને પામરી ગમતી રે એને પગમાં પહેરતા રે પાયલ છમછમતી રે નથણી લવિંગિયા ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે પાટણથી પટોળા મોંઘા લાવજો છેલાજીરે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો (આ લોકગીત પર મારૂ અંગત દશૅન) એક સ્ત્રી ,પત્ની, પ્રેમથી ભરેલા હૃદયે પોતાના