વેધ ભરમ્ ‌- 16

(176)
  • 9.8k
  • 6
  • 6k

રિષભે ફ્લેટની ડોરબેલ વગાડી એક મિનિટ પછી દરવાજો ખુલ્યો. દરવાજો ખુલતા જ સામે ઊભેલી સ્ત્રીને જોઇને રિષભ ચોંકી ગયો. તેને થોડીવાર તો પોતાની આંખ પર વિશ્વાસ ના થયો. પણ પછી વાસ્તવિકતા સમજાતા જ તે બોલી ઊઠ્યો “અરે અનેરી તું અહીં ક્યાથી?” સામે અનેરીની હાલત પણ એવી જ હતી તે પણ રિષભને જોઇને આશ્ચર્ય ચકિત થઇ ગઇ હતી. તે બોલી “આ મારુ જ ઘર છે. તું અહી કેમ પહોંચી ગયો?” “હવે અંદર આવવા દઇશ કે બધી જ વાતો અહીં જ કરવી છે.” આ સાંભળી અનેરી બાજુ ખસી અને બોલી “અરે આવને તને જોઇને હું તો ભૂલી જ ગઇ કે તુ બહાર