કોઈપણ જાતના વચન આપ્યા વગર દરેક વચન નીભાવે તેનું નામ મિત્ર.આપણા જન્મની સાથે જ આપણા મોટાભાગના સંબંધો નક્કી થઈ જતાં હોય છે અને બીજા કેટલાક સંબંધો લગ્ન સંસ્કાર પછી મળતા હોય છે. આ સંબંધો એની જાતે જ નક્કી થઈ જતાં હોય છે. પણ મિત્રતા એક એવો સંબંધ છે કે જે આપણે જ નક્કી કરીએ છે. સાચી મિત્રતા નો સંબંધ એવો સંબંધ છે કે જે કોઈ લાલચ થી ખરીદી શકાય છે કે ના તો જબરદસ્તી થી બનાવી શકાય છે. એ સબંધ બનાવવા ના લોહીના સગા હોવાની જરૂર છે કે ના તો લગ્ન ની જેમ કોઈ નવા સંબંધ ની સાથે બીજા બધા