કૃષ્ણ બનવું કે કંસ ?

(36)
  • 4.2k
  • 1
  • 1.2k

એક રાજા હતા. કૃષ્ણપ્રેમી રાજા. એટલા બધા એ કૃષ્ણનાં પ્રેમમાં ઓતપ્રોત કે જ્યાં જ્યાં કૃષ્ણનું ચિત્ર મળે એ લઈ આવે. જ્યાં જ્યાં કૃષ્ણની મૂર્તિ મળતી હોય એ લઈ આવે. પણ જેટલા ચિત્ર અને જેટલી મૂર્તિ એણે જોઈને એમાં એને ક્યાંય કૃષ્ણ જેવું નો દેખાણું... કાંઈક કાંઈક ખામી દેખાય ચિત્રમાં. રાજાને એમ થાય આવો કૃષ્ણ નો હોય આમાં આ ખામી છે, તેમાં આ ખામી છે. રાજાને એમ થયું કે હું રૂબરૂ તો કૃષ્ણને ન મળી શકું અને જેનું હું ભજન કરું છું અને મારા મગજમાં જે મોહન રમે છે એવો જો માધવ કોઈ મને દોરી દેય, એવો કોંક ચીતરી દેય મને. ભારતવર્ષનાં તમામ