રિમઝીમ બુંદ

(8.5k)
  • 7.7k
  • 1.7k

પહેલા વરસાદ નો છાંટો, મને વાગ્યો, પાટો બંધાવા હું નીકળી. આદિત્ય અને આર્યા ના, પહેલા વરસાદ ની, પહેલા પ્રેમ ની, પહેલી મુલાકાત ની, પહેલી ચા ની, પહેલી માટીની સુંગધ, આજે હતું આભ અને ધરા નું રોમાન્ટિક મિલન, આ મિલન માં ભળ્યું આદિત્ય અને આર્યા નું પણ મિલન, આદિ અને આર્યા એ કોલેજ ના વર્ષો ભરપૂર પ્રેમ થી માણયા, હતી પ્રથમ તો દોસ્તી જ,પણ સમય ની સાથે ક્યારે નયનોના બાણ વાગ્યા,ક્યારે એકરાર થઈ ગયો, વરસાદ માં બંને પલળતા હતા પણ અંદર બંને લાગણીથી ભીંજાતા હતા, ક્યારેય ન છુટા પડવાની કસમો સાથે વરસાદ ના ફોરાં ઝીલતા હતા