" દિલમાં વસાવી છે. " દિલમાં મારા વસાવી છે. તને કોઈ છીનવી ન જાય એટલા માટે , હું કોઈને કહેતી નથી , હું ચાહું છું અપાર તને નારાજ થઇ ન જાય એટલા માટે , હું કોઈને કહેતી નથી , હરપલ આંખમાં વસાવી છે. તમે આંખમાંથી વહી ન જાય એટલા માટે , હું રડતી નથી, તમે તો એક નાજુક ફુલ છે , પાંખડીઓ વિખરાઈ ન જાય, જેથી ફુલને-છોડથી અલગ કરતી નથી. આંખો બિછાવી છે મારી રાહ માં, તમે આવીને ચાલી ન જાય એટલે હું સળગું છું. તમારી વિરહની આગમાં, તમે અંધકારમાં ખોવાઇ ન જાય