અપરાધી કોણ ?? - 1

(17)
  • 4.9k
  • 1.9k

પાત્રો....નવલ અગ્રવાલ (અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝ ના મલિક)નીલમ અગ્રવાલ (નવલ અગ્રવાલ ના પત્ની)આયાન અગ્રવાલ (નવલ અગ્રવાલ નો પુત્ર)રુચિતા અગ્રવાલ (આયાન અગ્રવાલ ની પત્ની)ઇન્સ્પેકટર રાણા (ઇનવીસ્ટિગેશન ઓફિસર)◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ સ્થળ : (મુંબઇ)અગ્રવાલ વીલા અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક નવલ અગ્રવાલ રોજ સવારે 5 AM પર ઉઠી , શ્રી કૃષ્ણ ની પૂજા કરી પોતાની ફેકટરી જવું આ તેનો નિત્યક્રમ રંતુ આજે તેના નિત્યક્રમ માં ભંગ પડ્યો હતો સવાર ના 6 :30 થયા પણ આજે નવલ અગ્રવાલ ન ઉઠ્યા ત્યારે તેના ઘરમાં કામ કરતો વિશ્વાસુ વ્યક્તિ રામજી કાકા તેને ઉથડવા જાય