મારી ડાયરી

  • 3.8k
  • 940

*મારી ડાયરી* સંગ્રહ.. ૨૫-૪-૨૦૨૦૧) *મારી જિંદગી* મારી ડાયરીમારી જિંદગીની સૌથીમોટી ભૂલ એ છે કેમે એવા વ્યક્તિને મહત્વ આપ્યું છે જેને ના તો મારીલાગણી સમજમાં આવી કે ના તો મિત્રતા કે પ્યારઅને ના દિલની ભાવનાઅને આમ જ મારી જિંદગીબરબાદ થઈ ગઈ....ભાવના ભટ્ટ અમદાવાદ...૨) *મારી ડાયરી* મારી જાતને ઓળખવા ગઈ ને,અચંબિત થઈ ગઈ...ઈશ્વરને શોધવા ગઈને,મોહ માયામાં ભૂલી પડી ગઈ.. માણસાઈ બતાવવા ગઈ ને અપમાનિત થઈ ગઈ.પરિવાર ને પામવા ગઈ ને એકલતામાં ખોવાઈ ગઈ,ભાવના વહેંચવા ગઈ ને લાગણી થી ઘવાઈ ગઈ. સ્નેહ પામવા ગઈ તો દુશ્મન બની ગઈ,જિંદગી ની દોડ માં હું જીવવાનું ભૂલી ગઈ.અને..ઉમર યાદ આવી ત્યારે.. શરીરથી હારી ગઈ,આમ જ મારી જિંદગી ધૂળમાં ગઈ..ભાવના ભટ્ટ અમદાવાદ...૩). *એષણા* એષણાઓ