For the first time in life - 3

(126)
  • 6.2k
  • 1
  • 2.3k

આજની રાત જ કંઇ અલગ હતી કારણ કે આજે પૂનમ ની રાત હતી. ચંદ્ર પણ જાણે આજે કાંઈક વધારે જ સુંદર લાગી રહ્યો હતો.મંદ મંદ હવા ચાલી રહી હતી. વૃક્ષો ના પર્ણ નો ખડખડાટ પણ એમ લાગી રહ્યું હતું જાણે કોઈ મધુર સંગીત વગાડી રહ્યો હોય. આ સુંદર રાત નિહાળતા નિહાળતા હું અરિજીત ના song સાંભળવા લાગી.પછી જોયું તો મારા ફોન પર કોઈક Unknown Number પરથી Missed Call થઈ ગયો હતો. રાત બહુ થઈ ગઈ હતી. એટલે મેં એમ વિચારી ને Call back ના કર્યું.એમ પણ કોણે Call કર્યો હશે એ વિચારવા કરતાં હું. કુદરત ના સોંદર્ય ની દુનિયા મા ખોવાઈ જવાનું