DESTINY (PART-30)

  • 2.5k
  • 704

થોડા સમયમાં આવતાં જૈમિકના જન્મદિવસની જૈમિક આતુરતાથી રાહ જોતો હોય છે. અને જોવે પણ કેમ નહીં....? માણસ શરીરથી હારી શકે પરંતુ મનથી નહીં. હા એવુંજ કાંઈક જૈમિક સાથે પણ થયું કેમ કે એ જાણતો હતો કે ભલે નેત્રિ એની સાથે વાત નથી કરતી પરંતુ એના જન્મદિવસના દિવસ પર એને મળવા તો આવશે જ. જૈમિકની રાહ પણ પૂરી થઈ થોડાં સમયમાં એનો જન્મદિવસ આવી ગયો ને એ બસ ફોન હાથમાં લઈને બેઠો હોય છે. હૃદયના ધબકારા જાણે બહાર સંભળાતા હોય એવું લાગે ધક..... ધક.......! ધક........ધક........! ફોન સામે ઘડીક થાય ને જોયા કરે હજુ કેમ ફોન નથી