ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-14

(112)
  • 6.1k
  • 7
  • 4.1k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-14 નીલાંગ નીલાંગી ટ્રેઇનમાં સાથે જઇ રહેલાં અને આઇને નવો ફોન આપ્યો એની બધી વાત કરી રહેલાં. નીલાંગે પહેલાં તો આઇએ આપેલો લાડુનો ડબ્બો નીલાંગીને આપ્યો કે તારાં ભાવતાં ગોળનાં લાડુ આઇએ આપ્યાં છે લે મસ્ત છે મેં તો ઘરે એક ખાઇ લીધેલો. નીલાંગી ખુશ થઇ ગઇ અને બોલી મને ખબર છે આઇએ મને કીધુ છે કે મેં તારાં માટે ગોળનાં લાડુ મોકલ્યાં છે અને લાડુ લઇને નીલાંગી ખુશ થઇ ગઇ. નીલાંગ નીલાંગી સાથે વાતો કરતો હતો અને એની અચાનક નજર નીલાંગીનાં ડ્રેસ પર ગઇ એ બોલ્યો નીલો હું તારી સાથે વાત કરવામાં અને તારો ચહેરો જોવામાં સાવ