રહસ્યમય જંગલ.. પ્રકરણ ૨ (આગળના પ્રકરણમાં તમે વાંચ્યું...પાલડી ગામની સીમમાં એક જંગલ આવેલું છે જેમા અંદર જનાર વ્યક્તિ ક્યારેય પાછો આવતો નથી. એ જંગલથી થોડે દૂર બે ભાઇઓ મહેશ અને ગૌરવ રમી રહ્યા હતા. અને અચાનક ગૌરવ જંગલમા ચાલ્યો જાય છે અને એ સાથે જ ગામલોકો પણ ત્યાં આવી પહોંચે છે અને ત્યાંનો નજારો જાઇને એ દંગ થઇ જાય છે. હવે આગળ..) * * * * * *