મેના એ યજ્ઞની શરૂઆત કરી.....યજ્ઞ ની આસપાસ 100 ચુડેલો બંધક અવસ્થામાં પોતાના પ્રાણ બક્ષવા કહી રહી હતી..ચોતરફ ચીખપુકાર મચી હતી,ઢોલ-નગારાં જાણે મ્રુત્યુ ના સુર છોડી રહ્યા હતા... મોટા અવાજે મેના યજ્ઞ કરી રહી હતી..આખુ વાતાવરણ ભયાનક હતુ...મેના આ યજ્ઞ કરી ને પ્રથમ ચુડેલ જેટલી શક્તિ હાસિલ કરી દુનિયા પર રાજ કરવા માગતી હતી...પુસ્તક માં લખેલ વિધી અનુસાર તેણે યજ્ઞ ચાલુ રાખ્યો... આ કિતાબ માટે પણ તેણે અથાગ પરિશ્રમ કર્યો હતો...પેલી નાની છોકરી જેણે એ કિતાબ ગુફા માં થી બહાર કાઢી તેના જન્મ પુર્વ થી મેના એ તેની કુંડળીમાં જોઈ તેનુ કામ આ લોકો જ કરશે એમ નકકી કરી લીધુ હતુ.... એ