લવ બ્લડ - પ્રકરણ-45

(83)
  • 5.5k
  • 6
  • 2.3k

લવ બ્લડપ્રકરણ-45 બાબાની સેવીકા રીતીકા દાસનાં રૂમમાં બધુ આપી ગઇ અને કહ્યું "મેમ હું બહાર છું કાંઇ પણ જરૂર પડે મને બોલાવજો તમારી સેવામાંજ હાજર છું. રીતીકાએ ખુશ થતાં કહ્યું "ઓકે કાંઇ જરૂર પડશે તો બોલાવીશ બોલાવ્યા વિના ના આવીશ અને અમને કોઇ ડીસ્ટર્બ ના કરે એ ધ્યાન રાખજે. હું જતાં પહેલાં તને ચોક્કસ સરસ બક્ષિસ આપીશ. સેવિકા ખુશ થતી બહાર ગઇ અને રીતીકાદાસે હાંશ કરીને શ્વાસ મૂક્યો અને હવે એનો મૂડુજ સાવ બદલાઇ ગયો. રીતીકાએ તોફાની નજરે સુરજીત સામે જોયું અને બોલી રોય બાબુ હવે નિશ્ચિંત છોને કોઇ કેમેરા કે બીજી પરેશાની નથી ને ? સુરજીતે કહ્યું "ના પણ