મન : સંબંધ મિત્રતા નો - 9

  • 4.8k
  • 1.6k

5 મિનિટ સુધી એક દમ શાંતિ હતી કોઈ કંઇ નાં બોલ્યું. "હવે આનો જવાબ નિયા જ આપશે" નક્ષ બોલ્યો. નિયા બોલી, " અહીંયા કોઈ છોકરી અને છોકરા ને સાથે જોવે તો તરત જ ઊંધું સમજી લે છે. અને કોલોજ શરૂ થઈ ત્યારે આપડા ક્લાસ વાળી બધી છોકરી ને બીજા શું કરે એમાં રસ છે. મને નઈ ગમતું કે કોઈ ને ખબર ના હોય અને એ મારા અરે બોલે. " "વાત તો સાચી " તેજસ બોલ્યો. નિશાંત ને કોઈ નો ફોન આવે છે એટલે એ વાત કરવા જાય છે. "પણ નિયા તને કેમની ખબર કે એ લોકો આવું વિચારે છે." નક્ષ