પ્રેમની આગ - એક ક્રાઇમ સ્ટોરી

(31)
  • 5.7k
  • 3
  • 2.4k

કોલેજ માં એક પોલીસ ની ગાડી અંદર પ્રવેશી. અચાનક પોલીસ ની ગાડી કોલેજ માં આવતા બધાની નજર પોલીસ ની ગાડી પર અટકી ગઈ. કોલેજ માં પહેલી વાર પોલીસ ની ગાડી આવી હતી. કોલેજ નું નવું સત્ર શરૂ થવાનું હતું એટલે ઘણા વિદ્યાર્થી માટે આ કોલેજ એકદમ નવી હતી. પણ અહી જૂના વિદ્યાર્થી ઓ પણ કોલેજ માં પહેલી વાર પોલીસ ની ગાડી આવતી જોઈ હતી.ગાડી કોલેજ ના ક્લાસ રૂમ પાસે આવીને ઊભી રહી. ગાડીનો દરવાજો ખૂલ્યો. એક સુંદર સફેદ ડ્રેસ પહેરેલી, લાંબા વાળ, મિંજરી આંખો, અને પંખૂડી જેવા હોઠ વાળી એક સુંદર છોકરી ગાડી માંથી નીચે ઉતરી. બધાની નજર તે છોકરી