one day.. - 1

  • 2.7k
  • 680

....તે દિવસો ની વાત છે.....,! રાજ ઉચતર માધ્યમિક માં આવે છે. ત્યારે નવા એડમીશન સાથે કલાસ ચકાચક ભરેલો હોય છે. પરંતુ રાજ તો તેજ સ્કૂલ નો જૂનો વિધાર્થી હોવાથી પોતાના જૂના મિત્રો સાથે પાસડની પાટલી એ બેસે છે.હવે ક્લાસ ની બાલિકા(સોકરીઓ)ક્લાસ માં આવે છે, ત્યારે રાજ નું ધ્યાન તે માનિ એક બાલિકા પર પડે છે,...........એવા લીલા રંગ ની સલવાર- સૂટ ,એવા રેશમી વાળ સાથે સૈાથી આગળ ચાલી રહી હતી.....!જોતાજ રાજ ની આંખો ખુલી ની ખુલી જ રહી ગઈ. આવીજ રીતે બીજા દિવસે પણ જ્યારે આવે છે ત્યારે રાજ ની આંખો ખુલ્લી ની ખુલ્લી રહી ગઈ, સાહેબે