લગ જા ગલે - 8

(41)
  • 5.5k
  • 1.6k

તમે જાણવા માગો છો ને એ ચમચી આખરે કોની હતી???એ હતી નિયતિ ની. હા... એ જ નિયતિ જેનો હાથ પણ તન્મય પર પડતો તો એ ઉઠાવી લેતો. તન્મય એ નિયતિ ની જ એઠી ચમચી થી ખાધું અને એક વાર નહી, ઘણી વાર. એક વાર નિયતિ ખાયને ચમચી ડીશમાં મૂકતી અને તન્મય એ જ ચમચી થી ફરી ખાતો. તમે વિચારો તમારી crush તમારી જ ડીશમાંથી અને તમારી જ એઠી ચમચી થી ખાય તો તમને કેવી feeling આવે? બસ, આવું જ કંઈક થયું નિયતિ ને પણ. આજે તો એના ચહેરા પર ખુશી દેખાતી હતી. પહેલું કે તન્મય એ નિયતિ ને રાત ની વાત ને