'હેલો... નેત્રા...એક પ્રોબ્લેમ થઈ ગયો છે યાર... !!' નીલે ખૂબજ ગભરાયેલા અવાજમાં કહ્યું. 'કેમ શું થયું... બધું ઓકે તો છેને નીલ.. શું થયું??? ' નેત્રા પણ નીલનો ગભરાયેલો અવાજ સાંભળીને ડરી ગઈ. 'યાર... સૉરી... મે તને કીધું નહતું પણ હું એક છોકરીને ખૂબજ પ્રેમ કરું છું અને મને હમણાંજ ખબર પડી કે એક બીજો છોકરો પણ એને પસંદ કરે છે અને પ્રોપોઝ કરવાનો છે... આઈ નીડ યોર હેલ્પ યાર.. પ્લીઝ જલ્દી આવીજા... તને ખબર છેને કે તારા વગર હું કંઈજ નઈ કરી શકુ.. મને ડર લાગે છે યાર એને કહેતા.. પ્લીઝ જલ્દી રિવરફ્રન્ટ આવીજા..' ' વ્હોટ !!!!???