પ્રેમદિવાની - ૮

(20)
  • 4.3k
  • 1.7k

પવિત્ર પ્રેમના વમળમાં પગરવ કરી ચુકી હતી મીરાં, રોજની મુલાકાત થકી 'પ્રેમદિવાની' બની ચુકી હતી મીરાં. મીરાંએ પોતાના મનની બધી જ લાગણી એની બેનને જણાવી પોતાનામાં જે વલોપાત થતો હતો એને થોડો શાંત કર્યો હતો. મીરાંની વાત સાંભળી બેન ની હાલત કફોડી બની ગઈ હતી, છતાં મીરાંને સાંત્વના આપવાનો પ્રયાસ કરતી હતી.. એ મીરાં માટે પાણી લાવે છે અને એને કહે છે કે, 'તું ભૂલથી પણ ક્યારેય અમન ની સમક્ષ આ વાતની કબૂલાત ન કરજે, મમ્મી ક્યારેય આ વાત માન્ય ન જ રાખે.' ઓછા શબ્દોમાં બહુ બધું બેને મીરાંને જણાવી દીધું હતું.મીરાં બેન ને કોઈ જ પ્રતિઉત્તર આપતી નથી. એ તકિયા પર