દોસ્તાર - 18

  • 2.8k
  • 1k

વિશાલ માત્ર મારી વાત જ નહીં આખું ક્લાસ મારી જેમ અંદરથી પીડાઈ રહ્યો છે.અમુક ને બાદ કરતા બરાબર વાત છે તારી ભાવેશ ની બોરિંગ સ્પીચ ચાલુ થઈ હતી. હું બોરિંગ પ્રોફેશનને સાંભળું છું ફોકસ એપાર્ટમેન્ટ કોપી કરું છું પ્રેક્ટીકલ ની વાત મારા મગજમાં છે તે હું તને કહું છું પણ સ્વચ્છ હોસ્ટેલ પર આવીને ત્યારે બેડ પર સૂતો હોઉં છું ત્યારે લાગે છે કે આખો દિવસ દિલનો અવાજ સાંભળીને કશું કરી જ નહીં પછી આ સવાલને રાત્રી રિપીટ ન થાય એટલે લેપટોપ ખોલીને હું પિક્ચર ડાઉનલોડ કરી છું મને બીજી ડાયવર્ઝન આપી દઉં છું.બધા સાથે વાતો કરવા બેસું છું ઇન્ટરનેટ