આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 11

(12)
  • 4.2k
  • 1.7k

Chapter 11 ( સરપ્રાઈઝ નાઈટ .......)આગળ નું...... હાઇ અનુષ્કા આજે તારો લાસ્ટ day છે . અને હા આ તારા માટે ફરી એક કાગળ આવ્યો છે. જોઈ લેજે. અને આ medicine 1 મહિનો લેવા ની છે રેગ્યુલર. હવે તું જઈ શકે છે.Continue.... હોસ્પિટલ થી ડીસચાર્જ થઈ એટલે મે કાગળ ને પર્સ માં મૂક્યો અને હોસ્પિટલ નિ બાકી નિ વધી ઘટી પ્રોસેસ પૂરી કરી અને reseption પાસે થી મારા કપડા માગ્યા . Reseption પર જે ગર્લ્સ હતી એ કપડા લઈ ને આવી અને સાથે એક નાનું બોક્સ પણ આપ્યું અને કહ્યું કે આ તમારા માટે છે