સંબંધનું મહત્વ કેટલું

  • 2.8k
  • 736

#એકરૂપઆપણને કોઈ પૂછે સંબંધ એટલે શું આપણે કહીએ છીએ કે પ્રેમ અને લાગણી એટલે સંબંધ શું ખરેખર પ્રેમ અને લાગણી એજ સંબંધ છે. અને જો ખરેખર પ્રેમ અને લાગણી એજ સંબંધ હોય તોય સંબંધો ક્યારેય અંત આવવો જોઈએ નય કારણ કે પ્રેમ તો અનંત છે. આ દુનિયામાં સૌથી સુંદર સંબંધ એટલે માતા અને પુત્રનો સંબંધ પણ જયારે તે પુત્ર લગ્ન થાય અને તેના જીવનમાં તેની પત્ની આવે એટલે તને મા પ્રત્યેનો પ્રેમ અને લાગણી ઓછી થાય છે. દરેક સંબંધની પરિભાષા કદાચ આ જ છે પરિસ્થિતિ બદલાવાથી સંબંધ બદલાય છે તો શું ખરેખર સંબંધ એટલે સમય અને પરિસ્થિતિ અનુકૂળ એટલે સંબંધ ખરેખર આપણે બધા આમ