જીવનના અનુભવ

  • 5.1k
  • 1.3k

જીવનના અનુભવ કોઈ છોકરીને તેના વ્યક્તિત્વથી વંચિત કરી નાખવી અને પોતાના વ્યક્તિત્વ માં ઓગળી દેવી એનું નામ "પ્રેમ" છે. શું થઈ જતું હોય છે સંબંધોને ? માણસ ના જે ગુણ માટે તમે એને પ્રેમ કરો છો એ જ ગુણ સમય સાથે તમારા માટે પ્રશ્ન બની જતો હોય છે. માણસ પસંદ કરે ત્યારે અવગુણ નથી જોતો અને નફરત કરે ત્યારે ગુણ નથી જોતો. યાદ ' યાદ ' બનીને રહે ત્યાં સુધી બહુ વહાલી લાગે છે પણ જ્યારે એ યાદ એક ખાલીપો બનીને ચારે તરફ પડઘાવા લાગે ત્યારે ઘરની દિવાલો